1/7
Vadtaldham Books screenshot 0
Vadtaldham Books screenshot 1
Vadtaldham Books screenshot 2
Vadtaldham Books screenshot 3
Vadtaldham Books screenshot 4
Vadtaldham Books screenshot 5
Vadtaldham Books screenshot 6
Vadtaldham Books Icon

Vadtaldham Books

Ish InfoServices
Trustable Ranking Icon
1K+Завантаження
48MBРозмір
Android Version Icon5.1+
Версія Android
3.1(01-02-2025)
-
(0 Відгуки)
Age ratingPEGI-3
Завантажити
ДеталіВідгукиІнформація
1/7

Опис програми Vadtaldham Books

।। वृत्तालये स भगवान् जयतीह साक्षात् ।।


શ્રી સ્વામિનારાયણ મંદિર

વડતાલધામ બુક


ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન માટે આર્ષદૃષ્ટા સદ્. શ્રી શતાનંદ સ્વામીએ એક મંત્ર આપ્યો, "ॐ श्री सत्शास्त्रव्यसनाय नमः" સત્શાસ્ત્ર વાંચવુ - સાંભળવુ શ્રીહરિનો નિત્યક્રમ હતો. ભગવાન શ્રી સ્વામિનારાયણે ભાવી મુમુક્ષુ આત્માઓને પોતાના જીવનથી શાસ્ત્રવ્યાસંગી થવાનો ઉમદા સંદેશ આપ્યો. સત્શાસ્ત્ર અને સત્પુરુષના સેવનથી માનવ મનની કલુષતા દૂર થાય છે, મતિ નિર્મળ થાય છે. બુદ્ધિ વિશુદ્ધ થાય છે. શાશ્વત સુખ અને અનંત શાંતિનો અનુભવ તે દ્વારા જ થાય છે. અજ્ઞાન અંધકાર પર પુનિત પ્રકાશ પથરાય છે. અધ્યાત્મ અમૃતની ખાણ સમા આ ગ્રંથો આત્માના પરમ મિત્ર છે, સંસ્કૃતિના આધાર સ્તંભ સમા શાસ્ત્રો અધ્યાત્મ જીવનમાં પ્રાણ વાયુ સમાન છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આદેશ આપ્યો,

ववतततच मच

श्रोतव्यान्यथ पाठ्यानि कथनीयानि च द्विजैः ।। (શિક્ષા. ૯૬)

શાસ્ત્રના સારરૂપ શિક્ષાપત્રી, વચનામૃત, ભગવદ્ગીતા જેવા વૈદિક તેમજ સામ્પ્રદાયિક ગ્રંથોનો અદ્યાપિ પર્યંત સત્સંગી જનો લાભ લઈ રહ્યા છે, સાંપ્રત સમયમાં આવા શ્રેયસ્કર ગ્રંથોને ડીજીટલ સ્વારૂપ આપવાની જરૂર જણાતા વૃત્તાલય શ્રી લક્ષ્મીનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ.ધૂ. આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની શુભ પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ બુક મોબાઈલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી. આ વીજાણું પ્રકાશનની કેટલીક સ્વતઃ ઉપલબ્ધિઓ છે. જેમ કે સંગ્રહ સ્થાનોની સમસ્યાઓનું નિવારણ, વજનના બોઝથી મુક્તિ, સત્શાસ્ત્રનું સતત સામીપ્ય, કોઈપણ શબ્દ, મુદ્દો કે વિષયને ક્ષણવારમાં શોધવુ એતો કમાલની વાત છે, વાંચન દરમ્યાન પુનઃ ત્યાથી વાંચવા બુક માર્ક, રાત્રી વાંચન માટે ડાર્ક મોડ, મનમાં ઉદ્ભવતા પ્રશ્નો માટે дискусійний форум વગેરે વિશેષતાઓથી સમૃદ્ધ આ વડતાલધામ બુક એપ એક સાચો સત્સંગી મિત્ર છે. આવો શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાનના આ વીજાણું પ્રકાશનના માધ્યમથી નિત્ય સત્શાસ્ત્રનું આકંઠ સેવન કરીએ. આ એપ સર્વકોઈના આધ્યાત્મિક પોષણને માટે હોઈ કોઈ ક્ષતિ અથવા નવા વિચારો આપને જણાય તો નિઃસંકોચ અમને જણાવશો.

granthgulal@gmail.com


Шрі Свамінараян Мандір

КНИГИ ВАДТАЛДХАМУ


Щоб описати життя Свамінараяна Багвана, реалізований святий Сатананад Свамі дав мантру «сатшастрай нмах (« ॐ श्री सत्शास्त्रव्यसनाय नमः ») - тобто той, хто пристрастився до Писань. Читання, перелік та обговорення Писань були повсякденною рутиною для Свамінараяна Бгагавана. Життя Свамінараяна Бгагавана є натхненням для всіх нас складати постійну компанію з Писань. Регулярне вивчення Писань і товариство просвітлених душ виводить людину з темряви та незнання, доставляє вічний спокій і насолоду. Писання - наші справжні друзі, вони є життєво важливою силою нашої духовної подорожі.

Визнаючи появу цифрових засобів масової інформації та їх корисність для мас, Шрі Свамінараян Мандір Вадтал Санштан з благословення Ачарьї Махараджа Шрі Ракешпрасаджі Махарадж ініціював Проект оцифрування Писань. В рамках цього проекту Vadtal Sansthan представляє мобільний додаток «Книга Vadtaldham», щоб забезпечити миттєвий доступ до Писань у будь-який час і в будь-якому місці. Додаток має безліч зручних та корисних функцій, таких як можливість пошуку слів у Писаннях, можливість задавати запитання на дискусійному форумі, функції для полегшення нічного читання, закладки тощо.

Вадтал Санстхан смиренно намагається служити вам у ваших духовних пошуках. Ми вітаємо ваші коментарі та пропозиції - granthgulal@gmail.com

Vadtaldham Books – Версія 3.1

(01-02-2025)
Що нового- Exclusive Feature: Nirnay and Nityaniyam is live now. Check the side menu and click on Nirnay and Nityaniyam- Better UI Experience: Easy access to all main features is on the Home Screen- Consistent Growth: Many new books are available to download and read.- Improvements: Minor Bug Fixes

Ще немає відгуків чи оцінок! Щоб залишити першим,

-
0 Reviews
5
4
3
2
1

Vadtaldham Books - інформація про APK

Версія APK: 3.1ID пакета: com.vadtaldhambooks
Сумісність з Android: 5.1+ (Lollipop)
Розробник:Ish InfoServicesПолітика конфіденційності:https://www.dropbox.com/scl/fi/dpyp5h4rpq63vyvzpypbf/Vadtaldham-_Books_privacu_policy.docx?dl=0&rlkey=iphdc06qxtb6xpgjj08er8fhkДозволи:16
Назва: Vadtaldham BooksРозмір: 48 MBЗавантаження: 2Версія: : 3.1Дата випуску: 2025-02-01 15:05:45Мінімальний екран: SMALLПідтримуваний процесор:
ID пакета: com.vadtaldhambooksSHA1 підпис : 65:AB:43:9B:0A:B6:7B:E2:E8:8E:9B:19:C7:96:34:C7:1A:F0:C9:70Розробник (CN): AndroidОрганізація (O): Google Inc.Місцевість (L): Mountain ViewКраїна (C): USРегіон/місто (ST): CaliforniaID пакета: com.vadtaldhambooksSHA1 підпис : 65:AB:43:9B:0A:B6:7B:E2:E8:8E:9B:19:C7:96:34:C7:1A:F0:C9:70Розробник (CN): AndroidОрганізація (O): Google Inc.Місцевість (L): Mountain ViewКраїна (C): USРегіон/місто (ST): California
appcoins-gift
Бонусні ігриВигравайте ще більше нагород!
більше
Animal Hide and Seek for Kids
Animal Hide and Seek for Kids icon
Завантажити
Ultimate Car Drive
Ultimate Car Drive icon
Завантажити
Heroes of War: WW2 Idle RPG
Heroes of War: WW2 Idle RPG icon
Завантажити
Last Day on Earth: Survival
Last Day on Earth: Survival icon
Завантажити
Westland Survival: Вестерн RPG
Westland Survival: Вестерн RPG icon
Завантажити
Zombie Cars Crush: Driver Game
Zombie Cars Crush: Driver Game icon
Завантажити
Eternal Evolution
Eternal Evolution icon
Завантажити
Just Smash It!
Just Smash It! icon
Завантажити